Sollywood Social

HELP ME અને Direct Donation System

મુશ્કેલીમાં તમે એકલા નથી – Sollywood Social તમારી સાથે છે.

કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની મુશ્કેલી, ઇમરજન્સી અથવા આર્થિક જરૂરિયાતના સમયે ઝડપી, પારદર્શક અને વિશ્વસનીય રીતે યોગ્ય સહાય ઉપલબ્ધ કરાવવી.

Direct Donation

કોઈ મધ્યસ્થી નથી, કોઈ કમિશન નથી અને કોઈ ચેરિટી ફંડ હોલ્ડિંગ નથી.

દાનની 100% રકમ સીધી લાભાર્થી સુધી પહોંચે છે.

Sollywood Social કોઈ રકમ પોતાની પાસે રાખતું નથી. દાન સીધું દાતાના ખાતામાંથી લાભાર્થીના ખાતામાં જાય છે.

HELP ME હેઠળ ઉપલબ્ધ સેવાઓ